Monday, November 18, 2024
HomeGujaratઆવતીકાલથી મોરબી સંસ્કૃત ભારતી જનપદ દ્વારા સંસ્કૃત સંભાષણ શિબિરનો પ્રારંભ

આવતીકાલથી મોરબી સંસ્કૃત ભારતી જનપદ દ્વારા સંસ્કૃત સંભાષણ શિબિરનો પ્રારંભ

મોરબી સંસ્કૃત ભારતી જનપદ દ્વારા સંસ્કૃત સંભાષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દૂ ધર્મ અને પ્રાચીન ભારતની ઉજળી પરંપરા ગણાતી સંસ્કૃત ભાષા પ્રત્યે લોકો જાગૃત થાઇ અને સંસ્કૃત શીખી બોલવાનો પ્રારંભ કરે તે માટે નિઃશુલ્ક શિબિરનું આયોનજ કરવામા આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

સંભાષણ શિબિરમાં જોડાવા માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. આવતીકાલથી સાત દિવસ- દરરોજ એક કલાક શિબિર યોજાશે. જેમાં તા. ૦૬ થી ૧૨ ડિસેમ્બર-સાર્થક વિદ્યામંદિર-સમય સાંજે ૬:૩૦ થી ૭:૩૦ તથા તા . ૧૩ થી ૧૯ ડિસેમ્બર-સાર્થક વિદ્યામંદિર-સમય સાંજે ૬:૩૦ થી ૭:૩૦ વધુમાં તા . ૧૩ થી ૧૯ ડિસેમ્બર-જુના શિશુમંદિર-રાત્રે ૯ થી ૧૦ અને તા . ૨૦ થી ૨૬ ડિસેમ્બર-OMVVIM કોલેજ-સાંજે ૪:૩૦ થી ૫:૩૦ તેમજ તા . ર ૭ થી ૦૨ જાન્યુઆરી-ભારતી વિદ્યાલય-રાત્રે ૯ થી ૧૦ શિબિર યોજાશે. જેમાં 18 વર્ષથી મોટી વયના કોઈપણ ભાઈઓ બહેનો ભાગ લઈ શકે છે. વધુ માહિતી માટે વિવેકભાઈ શુકલ 95129 67600, હિરેનભાઈ રાવલ 9714527036, મયુરભાઈ શુકલ 98256 33154 અને કિશોરભાઈ શુકલ 98257 41868 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!