Saturday, November 23, 2024
HomeNewsMorbiમોરબીના ઘુંટુ  રોડ પર સિરામિકની ઓરડીમાં પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ પોતાનું ...

મોરબીના ઘુંટુ  રોડ પર સિરામિકની ઓરડીમાં પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ પોતાનું  જીવન ટુંકાવ્યું

મોરબી : મોરબીના ઘુંટુ રોડ પર આવેલ સિરામિક ફેકટરીની ઓરડીમાં પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરીકાયદેની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના ધુટુ રોડ પર આવેલસિરામિક એકમની ઓરડીમાં ઈશાબેન રાકેશભાઈ કોળી (ઉ.૨૦) વાળીએ ઓરડીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જતા તેનું મૃત્યુ નીપજ્યું.પરિણીતાના મૃત્યુને પગલે પરિવારજનોમાં શોકનોમાહોલ જોવા મળ્યો હતો તો બનાવની મળતી મુજબ મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!