Sunday, January 19, 2025
HomeGujaratમહાશિવરાત્રી નિમિતે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ કાલે વિવિધ શિવાલયોમાં દર્શન પ્રવાસ યાત્રા...

મહાશિવરાત્રી નિમિતે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ કાલે વિવિધ શિવાલયોમાં દર્શન પ્રવાસ યાત્રા કરશે

જીવને શિવ સાથેના મિલનના પાવન પર્વ મહાશિવરાત્રી નિમિતે આવતીકાલે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મોરબીના વિવિધ શિવ મંદિરમા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી ધન્યતા અનુભવશે.

- Advertisement -
- Advertisement -

આવતીકાલે શિવરાત્રી નિમિતે મોરબીના તમામ શિવાલયોમાં ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરાયું છે જે નિમિતે કાલે સવારે 9.00 કલાકથી શરૂ થનારા મંદિર દર્શન યાત્રામાં પ્રાચીન શોભેશ્વર મંદિર, અગનેશ્વર મંદિર, કુબેરનાથ મંદિર, નરસંગ ટેકરી, રામેશ્વર મંદિર (જી.આઇ.ડી.સી. ની સામે), સોમનાથ મંદિર, સત્યેશ્વર મંદિર તથા બપોર પછી જનકલ્યાણેશ્વર મંદિર, રામેશ્વર મંદિર (ગુજ.હા.બો. મોરબી-2) શંકર આશ્રમ, જડેશ્વર મંદિર, શનિમંદિર (અક્ષરધામપાર્ક) તથા ત્રિલોકધામ મંદિર ખાતે આરતી દર્શન કરી મહાશિવરાત્રિના દિવસની પ્રવાસયાત્રા સંપન્ન કરશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!