Saturday, January 18, 2025
HomeGujaratજાણીતા ધારાશાસ્ત્રી મહેન્દ્ર ફળદુ આત્મહત્યા કેસ માં મોરબી બાર એસોસિએશન નો મહત્વનો...

જાણીતા ધારાશાસ્ત્રી મહેન્દ્ર ફળદુ આત્મહત્યા કેસ માં મોરબી બાર એસોસિએશન નો મહત્વનો નિર્ણય

રાજકોટમાં ઉદ્યોગપતિ અને સીનીયર એડવોકેટ મહેન્દ્ર ફળદુ આપઘાત કેસમાં કુલ 7 લોકો સામે ગાંધીગ્રામ-૨ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. આ ચકચારી આત્મહત્યા કેસ માં અમદાવાદના 5 અને રાજકોટના 2 આરોપીઓ એમ એમ પટેલ, અમિત ચૌહાણ, અતુલ મહેત, દિપક મણિલાલ પટેલ,પ્રણય કાંતિલાલ પટેલ, જયેશ કાંતિલાલ પટેલ તથા પ્રકાશ ચંદુલાલ પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

આ કેસ માં આરોપી તરફ મોરબી બાર એસોસિએશન ના કોઈ વકીલ કેસ નહિ લડે એવો નિર્ણય મોરબી બાર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે અગાઉ રાજકોટ બાર એસોસિએશન દ્વારા પણ આરોપીઓ તરફ આ પ્રકાર નો નિર્ણય લેવામાં આવેલ છે.

અત્રે નોંધનીય છે કે આ ચકચારી આત્મહત્યા કેસ માં ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ એહમદ દ્વારા એક SITની રચના કરી આ મામલા ની ઊંડાણપૂર્વક તપાસ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ SITમાં ઝોન-2ના ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી દિયોરા, એક પીઆઇ તથા એક પીએસઆઇ ને નિયુક્ત કરવામાં આવ્યા છે અને તપાસ ચલાવવામાં આવી રહી છે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!