Thursday, April 25, 2024
HomeGujaratમોરબી ખાતે બી ડિવિઝન પોલીસ અને સી- ટીમ દ્વારા મહિલા સુરક્ષા અંતર્ગત...

મોરબી ખાતે બી ડિવિઝન પોલીસ અને સી- ટીમ દ્વારા મહિલા સુરક્ષા અંતર્ગત માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો

મોરબી બી ડિવિઝન પોલીસ મથક અને પોલીસની સી- ટીમ દ્વારા સાર્થક વિદ્યામંદિર ખાતે મહિલા સુરક્ષા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

- Advertisement -
- Advertisement -


આ કાર્યક્રમમાં બી-ડિવીઝન પોલીસ મથકના પી.આઇ પી.એ.દેકાવાડીયાએ ધોરણ 9 થી 12 ની બહેનોને મહિલા સુરક્ષા અંતર્ગત માહિતી આપી હતી. ઉપરાંત યુવતીઓ સાથે સાંપ્રત સમયમાં બની રહેલ ઘટનાઓને ટાંકીને આવી ઘટના ન બને તે માટે ઉંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું. આત્મરક્ષણ અંગે માહિતી આપવામાં આવી હતું.આ અવસરે પોલીસ સ્ટાફ તથા તથા શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!