Thursday, December 26, 2024
HomeGujaratતરઘરી ગ્રા. પં. સરપંચ દ્વારા પીપળીયા ચોકડી પાસે આધાર કાર્ડ સેન્ટર શરૂ...

તરઘરી ગ્રા. પં. સરપંચ દ્વારા પીપળીયા ચોકડી પાસે આધાર કાર્ડ સેન્ટર શરૂ કરવા માંગ કરાઈ

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના તરઘડી ગામના યુવા સરપંચ સાગરભાઈ ફુલતારીયાએ મામલતદારને આવેદનપત્ર પાઠવી પીપળીયા ચોકડી પાસે આધાર કાર્ડ નું નવું સેન્ટર શરૂ કરવા માંગ કરી હતી. સરપંચ સાગરભાઈ ફુલતરીયાએ આવેદનમાં પાત્રમાં જણાવ્યું કે તરઘડી ગામ સહિત આજુબાજુના ૨૦થી ૨૫ ગામોના લોકો આધાર કાર્ડની વિવિધ સેવાથી વંચિત છે. જેથી તેઓની પરિસ્થિતિ પારખી પીપળીયા ચોકડી પાસે આધાર કાર્ડનું નવું સેન્ટર શરૂ કરવામાં આવે તે જરૂરી બન્યું છે આ નિર્ણયથી માળિયા તાલુકા અને મોરબી તાલુકાના 30થી 35 ગામોના લોકોને લાભ થશે જેથી આ દિશામા તાત્કાલિક કાર્યવાહી કરવામાં માંગ ઉઠાવાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!