Friday, April 26, 2024
HomeGujaratમોરબીના રણછોડનગરમાં પતા ટીંચતા ત્રણ ઝડપાયા

મોરબીના રણછોડનગરમાં પતા ટીંચતા ત્રણ ઝડપાયા

મોરબીના રણછોડનગર સરદારજીના બંગલા પાછળ જાહેરમાં પતા ટીંચતા ત્રણ શખ્સોને પોલીસે દબોચી લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર શહેરના રણછોડનગરમા જુગારની બાતમીને લઈને પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન જાહેરમાં જુગાર રમતા શૌકત ઇસ્માઇલભાઇ સાયચા, જાવેદ ઇસ્માઇલભાઇ સાયચા અને ભરત ઉર્ફે હિતેશ રવજીભાઇ ઉર્ફે ગુલાબભાઇ રેશીયાને રંગેહાથ ઝડપી લીધા હતા.પોલીસે તેના કબજામાંથી રોકડા રૂપીયા ૧૦,૬૨૦નો મુદામાલ જપ્ત કરી તમામ જુગારીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!