Friday, March 29, 2024
HomeGujaratહળવદમાં ઘોડી પાસાનો જુગાર રમતા અડધો ડઝન શખ્સો ઝડપાયા

હળવદમાં ઘોડી પાસાનો જુગાર રમતા અડધો ડઝન શખ્સો ઝડપાયા

હળવદના ભવાનીનગર ઢોરામાં રહેતા આરોપીના રહેણાક મકાનમાં ઘોડી પાસાનો જુગાર રમતા છ શખ્સોને પોલીસે ઝડપી લઈ તેની વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર ભવાનીનગર ઢોરામાં રહેતા રાજુ ઉર્ફે ગીની ગોગજીભાઇ કુરીયાના રહેણાંક મકાનમા ઘોડી પાસાના જુગારની મહેફિલ જામી હોવાની પોલીસને જાણ થતા પોલીસે રેઇડ પાડી હતી આ દરમિયાન જુગાર રમતા પ્રકાશગીરી ઉર્ફે પકો નવલગીરી ગોસાઇ, અલ્લાઉદ્દીન અલ્લારખાભાઇ ફકીર, અલ્તાફ મુસાભાઇ સંધી, બજરીયો ઉર્ફે વિનાભાઇ અજાભાઇ જખાણીયા અને ધર્મેશ ઉર્ફે અટલ પ્રદિપભાઇ જોષી સહિતના જુગારીઓને રંગેહાથ ઝડપાયા હતા પોલીસે તમામના કબ્જામાંથી રોકડા રૂપીયા ૧૫,૧૨૦ નો મુદામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!