Wednesday, May 1, 2024
HomeNewsBirthdayમોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખની લાડકવાઇ પુત્રી રાગીનો આજે જન્મદિવસ

મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખની લાડકવાઇ પુત્રી રાગીનો આજે જન્મદિવસ

મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા અને ભાજપના યુવા અગ્રણી જીગ્નેશભાઈ કૈલાની વહાલસોય દીકરી રાગીનો આજે જન્મદિવસ છે. તેણીએ મંગલમય જીવનના છ વર્ષ પૂર્ણ કરી સાતમા વર્ષની કેડીએ કદમ માંડ્યા છે.મોરબી જિલ્લા પંચાયતના ડાયનેમિક વાઇસ પ્રેસિડેન્ટ જાનકીબેન કૈલા અને જીગ્નેશભાઈ કૈલા ની પુત્રી રાગીનાં જન્મદિવસ નિમિતે માત પિતા દ્વારા પરશુરામ ધામ મોરબી ખાતે 105000 રૂપિયા દાન પેટે આપી સીસીટીવી કેમેરા લગાવી આપવામાં આવેલ છે.રાગીનું આગામી વર્ષ શાંતિપૂર્ણ અને આરોગ્યપૂર્ણ રહે એવી પ્રાર્થના સાથે પરિવારજનો તથા મિત્રવર્તુળ માંથી શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે. કૈલા પરિવારની પુત્રી રાગીના જન્મદિવસ નિમિતે મોરબી મિરર ટીમ દ્વારા તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

- Advertisement -
- Advertisement -

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ જીગ્નેશભાઈ કૈલાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેની મુલાકાત દરમિયાન રાગીએ પોતાની મધુર અને કાલીધેલી ભાષામાં કડકડાટ મહિસાસુર શ્લોકનું ગાન કરી વડાપ્રધાનને મંત્રમુગ્ધ કર્યા હતા જે વિડીઓએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!