Tuesday, April 30, 2024
HomeGujaratમોરબીમાંથી એક બાટલી દારૂ સાથે ઈસમ પકડાયો

મોરબીમાંથી એક બાટલી દારૂ સાથે ઈસમ પકડાયો

મોરબીમાંથી એક બોટલ દારૂ સાથે નીકળેલ શખ્સને પોલીસે પકડી પાડી કાયદેશનરી કાર્યવાહી આદરી છે. મોરબીમાં આવેલ રાવલ શેરીની પાસેના કુંભારશેરીની કબીર સાહેબની જગ્યા સામેથી શંકાસ્પદ હાલતમાં નીકળેલ આરોપી ભવાની દિનેશભાઇ કાનાબાર (ઉ.વ.૨૨)ને અટકાવી પોલીસે તપાસી લેતા આ આરોપીના કબજામાંથી વીદેશી દારૂની મેકડોવ્લસ નં.૧ ની એક બોટલ દારૂ ઝડપાયો હતો.જેને લઈને પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!