Saturday, January 11, 2025
HomeGujaratમોરબી સરકારી હોસ્પિટલમાં તાજા જન્મેલા મૃત બાળકને મૂકીને મહિલા ફરાર

મોરબી સરકારી હોસ્પિટલમાં તાજા જન્મેલા મૃત બાળકને મૂકીને મહિલા ફરાર

મોરબીની સિવિલ હોસ્પિટલમાં આજ સાંજે ના સમયે એક આદિવાસી મહિલા પોતાના નવજાત બાળકને મૃત હાલતમાં લઈને આવી હતી ત્યાર બાદ હોસ્પિટલ ના સ્ટાફને હમણાં આવું એવું કહીને મહિલા પાછી આવી ન હતી.

- Advertisement -
- Advertisement -

આ બાબતે સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે મોરબી તાલુકાના ખાનપર ગામથી એક સુનિતાબેન રામુ (ઉ.વ.૨૭)નામની આદિવાસી મહિલા આ મૃત બાળકને લઈને આવી હતી ત્યાર બાદ તે બહાનું કરીને જતી રહી અને પાછી ફરી મ હતી જેથી હવે સિવિલ હોસ્પીટલના સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરી હતી જેથી આ મહિલા કોણ હતી અને આ મૃત બાળકને મૂકીને ચાલ્યા જવાના કારણો અંગે વધુ માહિતી પોલીસ તપાસ બાદ જાણવા મળશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!