Monday, November 25, 2024
HomeGujaratમોરબી :તલાટીઓ પડતર પ્રશ્ને સરકાર સામે જંગે ચઢ્યા:કાલથી અચોક્કસ મુદતની હડતાલ

મોરબી :તલાટીઓ પડતર પ્રશ્ને સરકાર સામે જંગે ચઢ્યા:કાલથી અચોક્કસ મુદતની હડતાલ

મોરબી : મોરબી જિલ્લાના તલાટીઓ પડતર પ્રશ્ને સરકાર સામે જંગે ચઢ્યા છે અને મોરબી જિલ્લાના તલાટી કમ મંત્રી મહામંડળે જણાવ્યું હતું કે, વર્ષોથી તેમના હક્કના પડતર પ્રશ્ને સરકારે ધ્યાન આપ્યું નથી. અનેક વખત રજુઆત અને આંદોલન કરવા છતાં પણ પરિણામ શૂન્ય રહ્યું છે. આથી પડતર પ્રશ્ને ન્યાય મેળવવા માટે મોરબી જિલ્લાના તમામ તલાટીઓએ આવતીકાલ તા. 2 ઓગસ્ટને મંગળવારથી કામકાજ બંધ એટલે હડતાલ ઉપર ઉતરી જવાનું એલાન કર્યું છે. જો કે હડતાલ દરમિયાન તેઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હર ઘર તિરંગા યોજનાની કામગીરી કરશે એ સિવાયની કોઈ કામગીરી નહિ કરીને પોતાની માંગને બુલંદ બનાવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!