Tuesday, November 26, 2024
HomeGujaratઆવતીકાલે મોરબી જિલ્લા સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાશે

આવતીકાલે મોરબી જિલ્લા સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાશે

આવતીકાલે તા.૪ ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે મોરબી જિલ્લાની અલગ અલગ સાત જેટલી સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાવાની છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાનાર અને આર ડી સી બેન્ક ના ચેરમેન અને ઇફકો ન્યુ દિલ્હી ના ડિરેક્ટર જયેશભાઇ રાદડિયા ની અઘ્યક્ષ સ્થાને યોજાનાર આ સભાનું દીપ પ્રાગટય રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા કરવામાં આવશે અને મુખ્ય મહેમાન તરીકે રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારિયા તેમજ આર ડી સી બેંકના વાઇસ ચેરમેન અને કૃભકો ન્યુ દિલ્હીના ડિરેક્ટર મગનભાઇ વડાવીયા, જયંતીભાઈ કવાડિયા તેમજ અતિથિ વિશેષ માં આરડીસી બેન્ક ડિરેક્ટર અમૃતલાલ વિડજા, મોરબી એપીએમસી ચેરમેન ભવાનભાઈ ભાગીયા, આરડીસી બેન્ક ડિરેકટર ધનજીભાઈ કુંડલીયા અને જમીન વિકાસ બેન્ક ચેરમેન પ્રભુભાઈ પનારા ઉપસ્થિત રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!