Saturday, November 7, 2026
HomeGujaratમહેન્દ્રનગર ચોકડી પાસે મળી આવેલ બીમાર આધેડનું સારવાર દરમિયાન મોત

મહેન્દ્રનગર ચોકડી પાસે મળી આવેલ બીમાર આધેડનું સારવાર દરમિયાન મોત

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા રમજાનભાઈ માલાણીનું બીમારીના કારણે રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના લાતી પ્લોટ શેરી નં. ૦૨માં રહેતા રમજાનભાઈ તૈયબભાઈ માલાણી ઉવ.૪૪ની તબિયત બીમારીના કારણે લથડતાં તેમને રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલ તા.૦૬/૧૧ના રોજ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે મુસ્તાકભાઈ માલાણીએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!