Wednesday, November 20, 2024
HomeGujaratમોરબીમાં એક્સિસ બેન્કના એટીએમમાં ચોરી કરવાના પ્રયાસ મામલે ફરિયાદ નોંધાઈ

મોરબીમાં એક્સિસ બેન્કના એટીએમમાં ચોરી કરવાના પ્રયાસ મામલે ફરિયાદ નોંધાઈ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એક્સિસ બેન્કના એટીએમ ને બોડી રાત્રે તોડી તેમાંથી પૈસા ની ચોરી કરવાના પ્રયત્નો સાથે આવેલી ઈસમને મોરબી એડિવિઝન પોલીસે પકડી પાડ્યો હતો. જે બાબતે બેંકના મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે મળતી માહિતી મુજબ રવાપર રોડ પર આવેલ એક્સિસ બેન્કના એટીએમ ને તોડવા મટે એક ઈસમ પ્રયત્ન કરી રહ્યો હતો. જેમાં મોડી રાત્રે એટીએમ રૂમમાં ઘૂસી એટીએમ મસીનની ચેસ્ટના ભાગે હથોડી અને ટાંકણું તથા છરી જેવા હથિયારથી એટીએમ મશીનમાં તોડી ખોલી નુકસાન કરી એટીએમ મશીનમાં રહેલ રોકડ રૂપિયાની ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે એ ડિવિઝન પોલીસ ત્રાટકી હતી અને એટીએમ પાસે એ ઈસમ શંકાસ્પદ લગતા તેની તપાસ કરી પૂછપરછ કરતા શંકાસ્પદ લાગતા અંદર જઈ એટીએમ ચેક કરતા એટીએમ ટોટલ હોય ત્યારે પોલીસ દ્વારા સ્થળ પર મળેલ ઈસમ મિલનભાઈ જાદવ ની અટકાત કરવામાં આવી છે બાદ આ અંગે એક્સિસ બેન્કના મેનેજર ધવલભાઈ વિનોદભાઈ સગપરીયા વાડા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!