હળવદ તાલુકાના હળવદ ધાંગધ્રા રોડ ઉપર કન્ટેનર ચાલકે રસ્તા પર ચાલીને જતા વૃદ્ધને હડફેટે લેતા સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું જે અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.
આ અંગે મળતી માહિતી મુજબ ગત તારીખ 28 8 ના રોજ મરણ જનાર ડાયાભાઇ ગોવિંદભાઇ મકવાણા ઉ.વ.૬૨ વાળા હળવદ ધ્રાંગધ્રા રોડ પર ચાલીને જતા હોય ત્યારે GJ-05-BT-3171 કન્ટેનર ટ્રકનો ચાલક બેફિકરાઈથી પૂર ઝડપે કન્ટેનર લઈ મરણજનારને લેતા વૃદ્ધાને ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે સારવાર દરમિયાન તેમનું મોતની પછી હતું ત્યારે આ અંગે તેમના દીકરા રઘુભાઇ ડાયાભાઇ મકવાણા એ ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં નોંધાવી છે.