Wednesday, November 27, 2024
HomeGujaratમોરબીનાં કોયલી ગામના યુવકે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

મોરબીનાં કોયલી ગામના યુવકે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકામાં વધુ એક યુવકે અગમ્ય કારણોસર મોતને વહાલું કરી દીધું છે. કોયલી ગામના યુવકે ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના કોયલી ગામમાં વાડીમાં રહેતા ગોવિદભાઇ જેસીગભાઇ જખાણીયા નામના યુવકે ગત તા-૩૦/૦૧/૨૦૨૩ના રોજ સાંજના ૦૭/૩૯ વાગ્યે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને પરિવારજનો દ્વારા સદભાવના હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જેનું તે જ દિવસે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેને લઈ ફરજ પર હાજર ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. અને મોરબી તાલુકા પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!