Wednesday, January 15, 2025
HomeGujaratવગડીયા સ્ટેશનથી મુલીરોડ સ્ટેશન સુધીનું ઇલેક્ટ્રિક કાર્ય પૂર્ણ થતા ઇલેક્ટ્રિક એન્જીનને ઝંડી...

વગડીયા સ્ટેશનથી મુલીરોડ સ્ટેશન સુધીનું ઇલેક્ટ્રિક કાર્ય પૂર્ણ થતા ઇલેક્ટ્રિક એન્જીનને ઝંડી અપાઈ

રાજકોટ રેલ્વે ડિવિઝનના રાજકોટ-સુરેન્દ્રનગર સેક્શનમાં આવેલા વગડિયા સ્ટેશનથી મુલીરોડ સ્ટેશન સુધીનું ઇલેક્ટ્રિક કાર્ય પૂર્ણ થતા અમદાવાદથી બિલેશ્વર સ્ટેશનની તેમજ અમદાવાદ-નવલખી બંદર સિંગલ લાઈન ઇલેક્ટ્રિક કાર્ય પૂર્ણ થતા રેલવે દ્વારા લીલી ઝંડી બતાવી ટ્રેન શરુ કરવામાં આવી છે. ત્યારે આ પ્રસંગે બંને ઇલેક્ટ્રિક વિભાગના વડા મંગલભાઈ તેમજ અજયભાઇ સાથે કિશન, ઈન્જીનીયર ફૂલચંદભાઈ તેમજ જયાલ સાથે સેક્શન સેફટી કીસપર્ટ જુનેની દ્વારા ઇલેક્ટ્રિક એન્જીન રવાના કરાવામાં આવેલ હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!