Thursday, September 19, 2024
HomeGujaratવાંકાનેરના ગારિયા ગામ નજીક હોટલમાંથી ઝડપાયો વીદેશી દારૂ : આરોપી ફરાર

વાંકાનેરના ગારિયા ગામ નજીક હોટલમાંથી ઝડપાયો વીદેશી દારૂ : આરોપી ફરાર

મોરબી પોલીસ દ્વારા દેશી/વીદેશી દારૂનું વેચાણ નિસ્ત નાબૂદ કરવા એક ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લા પોલીસ દ્વારા ઠેર-ઠેર રેઇડ કરી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવી રહ્યો છે. ત્યારે ગઇકાલે વાંકાનેર સીટી પોલીસે બજરંગ હોટલમાંથી વીદેશી દારૂની બોટલો ઝડપી પાડી છે. જ્યારે આરોપીની અટક કરવાની હજુ બાકી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, બાઉન્ટ્રી-વાંકાનેર નેશનલ હાઈવે રોડ, ગારીયા ગામના બસ સ્ટેશન પાસે બજરંગ હોટલમાં વીદેશી દારૂનું વેચાણ થાય છે. જે હકીકતના આધારે પોલિસે સ્થળ પર રેઇડ કરી સ્થળ પરથી વેચાણ કરવાના ઇરાદે રાખેલ રૂ.૧૫૦૦/- ની કિંમતની WHITE LACE VODKA નામની ભારતીય બનાવટની વિદેશી દારૂની ૦૫ બોટલોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે આરોપી વિવેકભાઈ મંછારામ બાવાજી (રહે.ગારીયા) સ્થળ પર n મળી આવતા તેને પકડવા ચક્રો ગતીમાન કરાવામાં આવ્યાં છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!