Thursday, September 19, 2024
HomeGujaratહળવદમાં ધરમ કરતાં ધાડ પડી:બાઇકમાં કાવા મારતા ઇસમને સમજાવતા યુવકના પિતા ભાઈને...

હળવદમાં ધરમ કરતાં ધાડ પડી:બાઇકમાં કાવા મારતા ઇસમને સમજાવતા યુવકના પિતા ભાઈને માર મરાયો

હળવદ માં બાઈક પર કાવા મારી જે ચલાવતા ઇસમને કાવા ન મારવા સમજાવવા ગયેલ યુવકના પિતા અને ભાઈને લોખંડ પાઇપ ને લાકડાંના ધોકા વડે ઢોર માર મારવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

જેમાં ફરીયાદી રાજુભાઈ નવઘણ ભજ ઉડેચા એ બાઈક પર કાવા મારતાં રણછોડભાઈ ઉર્ફે ઘોઘો ચંદુભાઈ બાબરીયા ને સમજાવવા જતાં આરોપી અને તેના માતા પિતા ચંદુભાઈ પ્રભુભાઈ બાબરીયા અને અણદી બેન ચંદુભાઈ બાબરીયા એ મળીને લોખંડના પાઇપ અને લાકડા ના ધોકા વડે હુમલો કરતા ફરીયાદી યુવક ના પિતા ને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી જ્યાએ ફરિયાદીના ભાઈ ને હાથમાં ઈજાઓ પહોંચી હતી જેથી સમગ્ર મામલે હળવદ પોલીસ મથકમા ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!