Tuesday, November 19, 2024
HomeGujaratમોરબી તાલુકાના સોલો ગ્રેસીંગ કંપનીમા કામ કરતા મશીનના બેલ્ટમા હાથ આવી જતા...

મોરબી તાલુકાના સોલો ગ્રેસીંગ કંપનીમા કામ કરતા મશીનના બેલ્ટમા હાથ આવી જતા યુવકનું મોત

મોરબી તાલુકાના ગાળા રોડ સોલો ગ્રેશ કંપની ખાતે રહેતા અને કામ કરતા યુવાનનું  મશીનના બેલ્ટમા હાથ આવી જતા ઇજા થતા સારવાર માટે મોરબી ખાનગી હોસ્પીટલ ખાતે દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મુત્યુ નિપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના ગાળા રોડ સોલો ગ્રેશ કંપની ખાતે રહેતા ૧૯ વર્ષીય રાજેંદ્રકુમાર રામદાસ યાદવનું ૨૧/૧૦/૨૦૨૩ ને સાંજના સમયે સોલી ગ્રેસીંગ કંપનીમા કામ કરતા મશીનના બેલ્ટમા હાથ આવી જતા ઇજા થતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પીટલ ખાતે દાખલ થયેલ તેઓનુ સારવાર દરમિયાન ગતરોજ ફરજ પરના ડોક્ટરે મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું. જેની  મોરબી તાલુકા પોલીસે  નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!