Tuesday, November 19, 2024
HomeGujarat"રાણીબા જામીનમુક્ત":મોરબીમાં પગાર મામલે યુવકને માર મારનાર મુખ્ય આરોપી સહિત બે આરોપીના...

“રાણીબા જામીનમુક્ત”:મોરબીમાં પગાર મામલે યુવકને માર મારનાર મુખ્ય આરોપી સહિત બે આરોપીના જામીન મંજૂર

મોરબીમાં પગાર માંગવા બાબતે યુવકને ઢોર માર મારી પગરખા મોઢામાં લેવડાવાનો મામલે મોરબી કોર્ટે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને રાજપટેલના જામીન મંજૂર કર્યા છે. આ અગાઉ પણ અન્ય આરોપીઓ જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં પગાર માંગવા બાબતે યુવકને ઢોર માર મારી પગરખા મોઢામાં લેવડાવાનો મામલે મોરબી કોર્ટે મુખ્ય આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને રાજપટેલના જામીન મંજૂર કર્યા છે. આ પહેલા અન્ય આરોપીઓના પણ જામીન મંજૂર કરાયા હતા. ત્યારે આ મામલામાં હાલમાં તમામ આરોપીઓ જામીન પર મુક્ત થઈ ચૂકયા છે. એડવોકેટ ગોપાલભાઈ ઓઝાની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે મુખ્ય આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને રાજ પટેલના જામીન મંજૂર કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!