Sunday, September 22, 2024
HomeGujaratમોરબીમાંથી એક ઈસમ વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાયો

મોરબીમાંથી એક ઈસમ વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાયો

મોરબીની સોની બજાર મેઇન રોડ પરથી એક ઈસમ વિદેશી દારૂની બોટલ સાથે નીકળતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ દ્વારા તેને દબોચી લેવામાં આવ્યો હતો. અને તેના વિરુધ્ધ પ્રોહિબિશન કલમ ૬૫-A-A,૧૧૬-B, મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન તેઓ દ્વારા શંકાના આધારે સોની બજાર મેઇન રોડ પર એક અર્જુનસિંહ હરિસિંહ રાઠોડ નામના ઈસમને રોકી તેની પૂછપરછ કરવામાં આવતા સંતોષકારક જવાબ ન મળતા પોલીસે શખ્સની તપાસ કરતા તેના પેન્ટના નેફામાથી ઇગ્લીશ દારૂની બ્લેન્ડર પ્રાઇડ સીલેકટ પ્રિમિયમ વ્હિસ્કીની ૧ બોટલનો રૂ.૫૦૦/-નો મુદામાલ મળી આવતા પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!