Friday, September 20, 2024
HomeGujaratમોરબીના લાલપર ગામ નજીક વિદેશી દારૂની એક બોટલ સાથે એક શખ્સની અટક

મોરબીના લાલપર ગામ નજીક વિદેશી દારૂની એક બોટલ સાથે એક શખ્સની અટક

દારૂ જુગાર ની પ્રવૃતિ ને નેસ્ત નાબૂદ કરવા મોરબી જિલ્લા પોલીવડાએ સૂચના આપેલ હોય જે અનુસંધાને કામગીરી કરતાં સમયે મોરબી તાલુકા પોલીસે વિદેશી દારૂની બોટલ સાથે એક ઇસમને ઝડપી પાડયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લાલપર ગામની સીમમાથી પાસ પરમીટ કે આધાર વગર વેચાણ અર્થે રાખેલ વિદેશી દારૂની રોયલ સ્ટગ વ્હિસ્કીની એક બોટલ સાથે મનોજભાઇ કાનજીભાઇ પરમાર ઉવ.૨૪, રહે. ઉમિયાનગર સો-ઓરડી મોરબી-૦૨ ને ઝડપી લેવાયો હતો. હાલ પોલીસે પકડાયેલ આરોપી પાસેથી વિદેશી દારૂની એક બોટલ કબ્જે લઇ મોરબી તાલુકા પોલીસ મથકમાં તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!