મૂળ સજ્જનપરના અને હાલ મોરબી ખાતે રહેતા ચા. મ.હા.મોઢ બ્રાહ્મણ સ્વ. મનસુખલાલ પ્રાણજીવન જોષીના ધર્મ પત્ની હેમલતાબેન મનસુખ લાલ જોષીનું દુઃખદ અવસાન થયું છે. જે મૂળ રાજપર સ્વ. રમણીકલાલ મણિશંકર પંડયા તથા સ્વ. કાંતિલાલ મણિશંકર પંડ્યાના બહેનને એડવોકેટ જીતેન્દ્રભાઈ જોષી તથા નૈષધ જોષીના માતૃ તથા ઉર્વીશભાઈ જોષી, ઉદયભાઈ જોષી, રિદ્ધીબેન રાધિકાબેનના દાદી, પૂજાબેન જોષી તથા રેખાબેન જોષીના સાસુનું તા. ૧૦-૦૩-૨૦૨૪ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયું છે. જેમનું સદગત નું ઉઠમણું/ બેસણું બંને પક્ષનું તા. ૧૪/૦૩/૨૦૨૪ ને ગુરુવારના રોજ સાંજે ૦૪:૦૦ થી ૦૬:૦૦ વાગ્યા સુધી શ્રી. ચા.મ.હા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતીની વાડી સાવસર પ્લોટ – ૧૦/૧૧ મોરબી ખાતે રાખવામાં આવેલ છે.