મોરબીના રાજકુમાર અઘારાએ ૩જી ઓક્ટોમ્બરના રોજ મહાત્મા ગાંધીનું પોર્ટ્રેટ બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જેમાં મહાત્મા ગાંધીનું પ્રોટ્રેટ ૨૧૦×૨૮૦ સેમી નુ ૦૬ કલાકના સમયમાં બનાવ્યું હતું. જેને લઇને ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
મોરબી જુના ઘંટીલાના આઘારા રાજકુમાર હસમુખભાઈએ વલ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જેમાં તેણે ૩જી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ ગાંધીજીનું ભારતનું સૌથી મોટું પોટ્રેટ ડ્રોઈંગ બનાવ્યું હતું. જેનું કદ ૨૧૦×૨૮૦સેમી હતું જેને બનાવતા ૦૬ કલાકનો સમય લાગ્યો હતો. જે પોર્ટ્રેટને લઇને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મેળવ્યું છે. જે પહેલાં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ સ્થાન મેળવ્યું હતું.