Wednesday, November 27, 2024
HomeGujaratઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ૪૦૦ દિવસથી બંધ જયસુખ પટેલના જામીન મંજૂર:સુપ્રીમ કોર્ટે...

ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ૪૦૦ દિવસથી બંધ જયસુખ પટેલના જામીન મંજૂર:સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલે જામીન અરજી કરી હતી. જે મામલે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે જયસુખ પટેલની જામીન અરજી પર ગુજરાત સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૪૦૦ દિવસથી મોરબી સબજેલમાં બંધ જયસુખ પટેલને ઝૂલતા પુલ દુર્ધટના કેસમાં જામીન મંજુર થયા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં છેલ્લા ૪૦૦ જેટલા દિવસથી જેલવાસ ભોગવી રહેલા આરોપી જયસુખ પટેલને અંતે જામીન મળ્યા છે. સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને શરતી જામીન આપ્યા છે. ૪૦૦ દિવસ જેટલા સમયથી જેલમાં હતા. અગાઉ આઠ આરોપીઓના હાઈકોર્ટમાંથી જામીન મંજૂર થઈ ચૂક્યા છે. રીનોવેશનનું કામ કરનાર કંપનીના દેવાંગ પરમાર હજુ પણ સબજેલમાં બંધ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!