પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેરમાં મીલ પ્લોટ વિસ્તારમાં નવજીવન સોસાયટીમાં રહેતા દીપકભાઇ કાનજીભાઇ મકવાણા ઉવ.૪૧ને અગાઉ બ્લડ પ્રેસરની બીમારી હોય તે બીમારીમાં દીપકભાઈને માનસીક અસર થઇ જતા ગત તા.૧૬ મે ૨૦૨૪ના સાંજના છએક વાગ્યા દરમ્યાન પોતાના ધરે પોતાની જાતે એસીડ પી જતા તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટમાં સારવારમાં લઇ જવાતા જ્યાં એક દિવસની ટૂંકી સારવારમાં દીપકભાઈનું મૃતયી નિપજતા વાંકાનેર સીટી પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.