Sunday, September 29, 2024
HomeGujaratમાળીયા(મી): છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ સારવાર દરમિયાન રાજસ્થાનના યુવકનું મોત

માળીયા(મી): છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ સારવાર દરમિયાન રાજસ્થાનના યુવકનું મોત

માળીયા(મી) નજીક આવેલ દેવ સોલ્ટમાં કામ કરતા યુવકને પ્રથમ કમરના દુખાવાની મોરબીમાં ખાનગી ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર બાદ છાતીમાં દુખાવાની ફરિયાદને લઇ સારવાર ચાલુ હોય તે દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) નજીક આવેલ દેવ સોલ્ટ પ્રાઇવેટ કંપનીમાં રહેતા મૂળ રાજસ્થાનના વોર્ડ નં.૦૩ ઉડાજી કા ગાડા બાસંવરા ખમોરાના વતની લોકેન્દ્રસીંહ નરેન્દ્રસીંહ ચૌહાણ ઉવ.૩૧ને ક્મરમાં દુખાવો રહેતો હોય જેથી ગત તા.૧૨/૦૫ના રોજ કમરના દુખાવા સબબ મોરબીની ખાનગી ઓથોપેડીક હોસ્પીટલમા સારવાર માટે જતા ત્યાં સારવાર દરમ્યાન લોકેન્દ્રસીંહને છાતીમા દુખાવો ઉપડતા તેની સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃત્યુના આ બનાવ અંગે માળીયા(મી) પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!