Saturday, October 19, 2024
HomeGujaratહડતાલ પર બેઠેલ સફાઈ કામદારોની તબિયત ખરાબ થતાં હોસ્પીટલ ખાતે ખસેડાયા

હડતાલ પર બેઠેલ સફાઈ કામદારોની તબિયત ખરાબ થતાં હોસ્પીટલ ખાતે ખસેડાયા

હળવદ નગરપાલિકાના સફાઈ કામદારો પોતાની માંગને લઈને સાત દિવસથી હડતાલ ઉપર બેઠા છે ત્યારે આજરોજ હડતાલ ઉપર બેઠેલ સફાઈ કામદારોમાંથી ત્રણ લોકોની તબિયત ખરાબ થઈ જોવા પામી હતી તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા….

- Advertisement -
- Advertisement -

 

હળવદ નગર પાલિકાના રોજમદાર
સફાઇ કામદારો પોતાની માંગને લઈને હડતાલ પર બેઠા છે ત્યારે છેલ્લા સાત દિવસથી હડતાલ પર બેઠેલા સફાઈ કામદારો માંથી ત્રણ સફાઈ કામદારોની તબિયત બગડવા પામી હતી. જેથી કામદારોની તબિયત અતિશય ખરાબ થતાં 108 મારફતે હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!