Friday, January 10, 2025
HomeGujaratમોરબી વેઇટલિફ્ટિંગ એસોસિએશનનું ગુજરાત સ્ટેટ વેઇટલીફ્ટિંગ એસોસિએશન સાથે જોડાણ

મોરબી વેઇટલિફ્ટિંગ એસોસિએશનનું ગુજરાત સ્ટેટ વેઇટલીફ્ટિંગ એસોસિએશન સાથે જોડાણ

ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશનના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ વેઇટલીફ્ટિંગ એસોસિએશન સ્પેશિયલ જનરલ બોડી મિટિંગ નવસારીના આશાપુરી માતા મંદિર નજીક રેસ્ટોરન્ટ ખાતે તા. 09 જૂન 2024 ને રવિવારના રોજ મળી હતી.

- Advertisement -
- Advertisement -

ગુજરાત સ્ટેટ વેઇટલીફ્ટિંગ એસોસિએશન સાથે મોરબી વેઇટલિફ્ટિંગ એસોસિએશન સંલગ્ન જોડાઈ હતી.જેમાં મોરબી વેઇટલીફ્ટિંગ એસોસિએશનના પ્રમૂખ તરીકે અનિલભાઈ રંગપરીયા મોબાઇલ નં. 90130 03300, સેક્રેટરી તરીકે મનોજભાઈ બોરીચા મોબાઇલ નં. 93777 09755 અને ટ્રેઝરર તરીકે મીનલ આહીર છે. જેની ઓફિસ મોરબીના ઉમિયા સર્કલ નજીક શનાળા રોડ ફિટનેસ ફેકટરી જીમ ખાતે આવેલી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!