Tuesday, September 24, 2024
HomeGujaratગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની મોરબી ખાતે યોજાઇ બેઠક

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની મોરબી ખાતે યોજાઇ બેઠક

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી શહેર ટીમ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

જે બેઠકમાં હોદ્દેદારો એ ઠાકોર સેના સંગઠનને મજબૂત કરવા તેમજ સમાજને સંગઠિત કરી શિક્ષણ આપવા આપી આગળ લઈ જવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી…

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી શહેર ટીમ દ્વારા વેલનાથ મંદિર માળીયા ફાટક ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મોરબી શહેર સમિતીના હોદેદારો સાથે સંગઠન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં મોરબી શહેરના તમામ વિસ્તારોમાં ઠાકોર સેના સંગઠન મજબૂત કરવા હોદેદારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત સમાજને સંગઠીત અને શિક્ષણ તરફ કઈ રીતે આગળ લઈ જવું બાબતે પણ ચર્ચા વિચરણા કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!