વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે પંચાયત કચેરી પાસે વીજશોક લાગતાં અનિલભાઈ પરમારનું મોત નીપજ્યું હતું.
વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે ગઈકાલ તા. ૧૩ ઓક્ટોબરના રોજ પંચાયત કચેરી પાસે અનિલભાઈ ખેંગારભાઈ પરમાર ઉવ.૩૨ વાળાને વીજશોક લાગતા તેમનું મોત નીપજ્યું હતું. મૃત્યુના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






