Tuesday, September 24, 2024
HomeGujaratમોરબીના શનાળા ગામે રોડ ઉપરથી વિદેશી દારૂની બે બોટલ સાથે બે શખ્સો...

મોરબીના શનાળા ગામે રોડ ઉપરથી વિદેશી દારૂની બે બોટલ સાથે બે શખ્સો ઝડપાયા

મોરબીના શનાળા ગામ નજીક રોડ ઉપરથી મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમે શંકાસ્પદ હાલતમાં જઈ રહેલા બે શખસોને ઊભા રાખી તેની તલાસી લેતા વિદેશી દારૂની વાઇટ વોડકાની ૧૮૦એમએલની બે નંગ બોટલ મળી આવતા આરોપી શાકિરભાઈ રજાકભાઈ બ્લોચ ઉવ.૨૦ રહે.કાલિકા પ્લોટ શેરી નં ૨ તથા શાહીલ મહેબુબભાઈ ફલાણી ઉવ.૨૩ રહે.કાલિકા પ્લોટ શેરી નં ૨ ને ઝડપી લઈ બંને વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!