Sunday, October 6, 2024
HomeGujaratહળવદમાં નર્મદા કેનાલમાં ડૂબી જતા યુવકનું મોત

હળવદમાં નર્મદા કેનાલમાં ડૂબી જતા યુવકનું મોત

હળવદમાં વનવગડો હોટેલની પાછળ પસાર થતી નર્મદા કેનાલમાં કોઈ કારણોસર કેનાલના પાણીમાં ડૂબી જતાં હળવદની સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા ગોપાલભાઇ માંગીલાલભાઇ વાસકેલા ઉવ.૨૦નું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે મૃતક ગોપાલભાઇની ડેડબોડી હળવદ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોકટર દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી લાશનું ઇન્કવેસ્ટ પંચનામાની કામગીરી હાથ ધરી હતી. હાલ પોલીસે મૃત્યુ અંગેની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!