Sunday, October 6, 2024
HomeGujaratમોરબી:કારખાનામાં કામ કરતી વેળા મશીનમાં આવી જતા શ્રમિકનું મોત

મોરબી:કારખાનામાં કામ કરતી વેળા મશીનમાં આવી જતા શ્રમિકનું મોત

મોરબીના વાઘપર પીલુડી ગામે આવેલ કારખાનામાં કામ કરતી વેળા મશીનમાં આવી જતા મજુરનું મોત નિપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામની સીમમાં આવેલ બ્રોન સોલ્ડ કારખાનામાં રહેતા લોમેશકુમાર પ્રતાપ યાદવ ઉવ.૩૧ ગત તા.૦૪/૦૭ ના રોજ ૯ વાગ્યાની આસપાસ કારખાનામાં મજુરી કામ કરતી વખતે અકસ્માતે મશીનમાં આવી જતા તેનું મૃત્યુ થયું હતું. બનાવ બાદ મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોરબી સરકારી હોસ્પીટલમાં લાવતા જ્યાં તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની વધુ તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!