Sunday, October 6, 2024
HomeGujaratમોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલને અનાર્મ હેડ...

મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલને અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી અપાઈ

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મોરબી જિલ્લા પોલીસ દરમાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલને અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે. જેનો પગાર ધોરણ પે મેટ્રિક્સ 21,700 થી 69100 હંગામી ધોરણે શરતોને આધીન હેડ કોસ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નિર્મળસિંહ રામસિંહ જાડેજાને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલને અનાર્મ પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ના પગાર ધોરણ પેમેટ્રીક્સ 21,700 થી 59,100 તદ્દન હંગામી ધોરણે શરતોને આધીન અનાર્મ હેડ કોસ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!