Monday, November 25, 2024
HomeGujaratએબિવિપી મોરબી દ્વારા મેડિકલ કોલેજની ફી વધારાને લઈને વિદ્યાર્થીઓ સાથે આવેદન પત્ર...

એબિવિપી મોરબી દ્વારા મેડિકલ કોલેજની ફી વધારાને લઈને વિદ્યાર્થીઓ સાથે આવેદન પત્ર અપાયું

ABVP મોરબી શાખા દ્વારા GMERS મેડીકલ કોલેજ ખાતે મેડિકલ કોલેજ ફી માં થયેલા ધરખમ વધારા ને લઈને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે લઈને વિરોધ દર્શાવી આવેદન પત્ર આપવામાં આવ્યું.

- Advertisement -
- Advertisement -

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓ નું સંગઠન છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા GMERS મેડિકલ કોલેજ માં ફી વધારાના વિષય ને લઈને તારીખ 12/07/2024 શુક્રવારે ના રોજ મેડિકલ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કરી આવેદન પત્ર આપવામાં આવ્યું.

આ પહેલા પણ 2023 માં મેડિકલ કોલેજ માં ફી વધારો કરવામાં આવ્યો હતો જેનો ABVP દ્વારા ઉગ્ર વિરોધ કર્યો હતો અને એ રજૂઆત સફળ રહી જેને લઈને ફી વધારો પાછો ખેંચવામાં આવ્યો હતો આ વર્ષે પણ ફી વધારાનો ABVP દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. જેમાં મોરબી ખાતે ABVP રાજકોટ વિભાગ સંયોજક તથા મોરબી જિલ્લા સંયોજક ની હાજરી રહી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!