Saturday, October 12, 2024
HomeGujaratહળવદના કેદારીયા ગામથી ખેડૂતના બાઇકની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ

હળવદના કેદારીયા ગામથી ખેડૂતના બાઇકની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ

મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા દિપકભાઇ દેવશીભાઇ ઝીંઝુવાડીયા ઉવ.૪૪ એ ગત તા. ૧૦/૦૭ના રોજ કેદારીયા ગામની સીમમાં આવેલ પોતાની વાડીના ઢંક પાસે રાખેલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ રજી. નં.જીજે-૩૬-ડી-૭૩૯૧નું બાઇક જેની કિંમત આશરે ૨૦,૦૦૦વાળું કોઈ અજાણ્યો બાઇક ચોર ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ અત્રેના હળવદ પોલીસ મથકમાં નોંધાવતા હાલ પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી બાઇક ચોરી અંગે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!