Sunday, October 13, 2024
HomeGujaratમોરબી નિવાસી સ્વ.મુકેશભાઈ કૃષ્ણ શંકર ઓઝા નું દુઃખદ અવસાન/સાંજે બેસણું

મોરબી નિવાસી સ્વ.મુકેશભાઈ કૃષ્ણ શંકર ઓઝા નું દુઃખદ અવસાન/સાંજે બેસણું

શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ મુકેશભાઈ કૃષ્ણ શંકર ઓઝા (ઉવ. ૭૨) તે સ્વ. ગીરીશભાઈ ઓઝા, સ્વ સનતભાઈ ઓઝા તથા ઈન્દ્રવદનભાઈ ઓઝા (બાબુભાઈ) ના નાનાભાઈ તેમજ ચિરાગ મુકેશભાઈ ઓઝા ના પિતાશ્રી નું તા. 13/07/2024 ના સદગત નું બેસણું તા. ૧૩/૭/૨૦૨૪ 5 થી 6 કલાકે જલારામ મંદિર અયોધ્યાપુરી મેઈન રોડ ખાતે રાખેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!