Sunday, October 13, 2024
HomeGujaratહળવદમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂની ૨૧ બોટલ મળી આવી,આરોપી ફરાર

હળવદમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂની ૨૧ બોટલ મળી આવી,આરોપી ફરાર

હળવદ પોલીસ ટીમે બસ સ્ટેન્ડ પાછળ આવેલ રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની ૨૧ બોટલ ઝડપી લેવામાં આવી હતી. જ્યારે દરોડા દરમિયાન આરોપી હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ હળવદ પોલીસ ટીમે બાતમીને આધારે બસ સ્ટેન્ડ પાછળ આવેલ આરોપીના મકાનમાં રેઇડ કરી વિદેશી દારૂ મેકડોવેલ્સ વ્હિસ્કીની ૨૧નંગ બોટલ કિ રૂ.૭,૨૫૦/-મળી આવી હતી. પોલીસના દરોડા દરમિયાન આરોપી મોહિત હસમુખભાઇ પરમાર રહે. હળવદ બસ સ્ટેન્ડ પાછળ તા.હળવદ હાજર મળી આવ્યો ન હોય જેથી તેને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ પ્રોહી. હેઠળ ગુનો નોંધી તેને ઓએકડી પાડવા શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!