Monday, October 14, 2024
HomeGujaratમોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે છ વર્ષથી નાસતા ફરતા ચોરીના આરોપીને અમદાવાદથી...

મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે છ વર્ષથી નાસતા ફરતા ચોરીના આરોપીને અમદાવાદથી પકડયો

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુન્હામાં છેલ્લા છ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને અમદાવાદ ખાતેથી મોરબીની પેરોલ ફર્લો સ્કવોડ ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ કર્મીઓને બાતમી મળી કે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી નવરત્ન ઉર્ફે નોરતો હનુમાનજી ચોકીદાર રાજસ્થાનના ડેગાણા તાલુકાના ઇટાવડા ગામ વાળો અમદાવાદ ખાતે આવ્યો છે તેવી બાતમીના આધારે અમદાવાદના ઓગણજ સર્કલ ખાતેથી અટકાયત કરી તા. 15/07/24 ના રોજ બી ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે લાવી ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!