Monday, October 14, 2024
HomeGujaratવાંકાનેરના જોધપર ગામ નજીકથી કારમાં દેશીદારૂની ખેપ મારતા બે ઇસમોને ઝડપી લેવાયા

વાંકાનેરના જોધપર ગામ નજીકથી કારમાં દેશીદારૂની ખેપ મારતા બે ઇસમોને ઝડપી લેવાયા

વાંકાનેર પોલીસે ટાટા ટીગોર કારમાંથી ૬૨૫ લીટર દેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસ વાહન ચેકીંગ કામગીરીમાં હોય ત્યારે પૂર્વ બાતમીને આધારે વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીક આવેલ ઓવરબ્રિઝ ઉપરથી ટાટા ટીગોર કાર રજી. જીજે-૩૩-બી-૮૮૬૬માંથી ૬૨૫ લીટર દેશીદારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે કારમાં સવાર આરોપી નાંગભાઇ ઉર્ફે નાગરાજ નકુભાઇ ધાધલ ઉવ.૨૨ તથા ભાભલુભાઇ શીવકુભાઇ કરપડા ઉવ.૩૩ બંને રહે.વેલાળા તા.થાનગઢ જી.સુરેન્દ્રનગરની સ્થળ ઉપરથી અટક કરવામાં આવી હતી. બીજીબાજુ દેશીદારૂનો જથ્થો તથા કાર સહિત કિ.રૂ.૩,૧૨,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઇ બંને આરોપીઓ સામે પ્રોહી. હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!