Saturday, October 19, 2024
HomeGujaratમોરબીના પીપળી ગામે ઘર પાસે પાર્ક કરેલ બાઇકની તસ્કરી અંગે ફરિયાદ નોંધાઈ

મોરબીના પીપળી ગામે ઘર પાસે પાર્ક કરેલ બાઇકની તસ્કરી અંગે ફરિયાદ નોંધાઈ

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના પીપળી ગામે આવેલ ગજાનંદ સોસાયટીમાં રહેણાંક બહાર પાર્ક કારેલ બાઇકની કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ચોરી કરી લઈ ગયાનો બનાવ સામે આવ્યો છે. જે અંગે ગજાનંદ સોસાયટીમાં રહેતા રાજવીરસિંહ હેમંતસિંહ જાડેજા ઉવ.૨૩ એ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત તા. ૨૮/૦૬ના તોજ ઘર બહાર પાર્ક કારેલ બાઇક રજી.નં. જીજે-૩૬-કે-૮૮૮૪વાળું બાઇક કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરી લઇ ગયા હોય. હાલ તાલુકા પોલીસે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!