Friday, October 18, 2024
HomeGujaratમાળીયા(મી)ના ચાચાવદરડા ગામેથી બાઈકના ચોરી કરનાર ઇસમને ઝડપી લેવાયો

માળીયા(મી)ના ચાચાવદરડા ગામેથી બાઈકના ચોરી કરનાર ઇસમને ઝડપી લેવાયો

માળીયા(મી) તાલુકાના ચાચાવદરડા ગામે ખેતરના શેઢેથી ચોરાયેલ ખેડૂતના બાઇકની ચોરી કરનાર વાહન ચોરને પોલીસ દ્વારા ચોરાઉ બાઇક સાથે ઝડપી લેવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર ગત તા. ૧૦/૦૬ના રોજ માળીયા(મી)ના ચાચાવદરડા ગામે ખેતરના શેઢે પાર્ક કરેલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૦૩-એએસ-૪૭૫૭ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયા અંગેની ફરિયાદી ઘનશ્યામભાઇ મહાદેવભાઇ આદ્રોજા ઉવ.૫૬ રહે-ચાંચાવદરડા ગામ દ્વારા માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ઉપરોક્ત બાઇક ચોર આરોપી હનીફભાઇ દોસમામદભાઇ કાજેડીયા ઉવ.૨૮ રહે. કાજરડા તા.માળીયા(મીં)વાળાને ચોરાઉ બાઇક સાથે અટક કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!