Sunday, September 22, 2024
HomeGujaratમોરબી જિલ્લાના યુનિટ જજ અને હાઇકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવે લીધી મોરબી ડિસ્ટ્રિક્ટ...

મોરબી જિલ્લાના યુનિટ જજ અને હાઇકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવે લીધી મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટની મુલાકાત

મોરબી જિલ્લાના યુનિટ જજ અને હાઇકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવ દ્વારા આજ રોજ મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટની મુલાકાત લેવામાં આવી હતી. જે બાદ તેઓએ મોરબી જિલ્લા વકીલ મંડળ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી. તેમજ આગેવાનો સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી.

- Advertisement -
- Advertisement -

આ મુલાકાત દરમિયાન વૈષ્ણવ સાહેબે કોર્ટ કેમ્પસની મુલાકાત કરી એ ઉપરાંત વૈષ્ણવ સાહેબ અને મોરબી જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ મહિડા સાહેબે મોરબી જિલ્લા વકીલ મંડળ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી અને વકીલ મંડળ અને મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા સાથે મોરબી જિલ્લામાં કેસોનો નીકાલ ઝડપથી થાય એ માટે બે એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને એક જીએમએફસી કોર્ટ તથા એક સિવિલ કોર્ટ એમ કુલ ચાર કોર્ટ વધારવા માટેની પણ ચર્ચા કરી હતી તથા નવું કોર્ટ બિલ્ડિંગ વધારે સુવિધા સંપન્ન બને અને ઝડપથી બને એ માટે પણ ચર્ચા કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!