Friday, September 20, 2024
HomeGujaratવાંકાનેરના માટેલ રોડ ઉપર સીરામીક ફેક્ટરીમાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

વાંકાનેરના માટેલ રોડ ઉપર સીરામીક ફેક્ટરીમાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ ગ્રીનસ્ટોન સીરામીકના કારખાનામાં રહેતા મૂળ બિહાર રાજ્યના વતની વિક્રમ રાજુ શાહ ઉવ.૨૩ એ ગઈકાલ તા. ૧૭/૦૮ના રોજ ગ્રીનસ્ટોન ફેક્ટરીમાં આવેલ આર.ઓ પ્લાન્ટ રૂમમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વિક્રમભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃત્યુના બનાવની પ્રાથમિક તપાસની રાજુભાઇ હીરાભાઇ માલકીયા દ્વારા વિગતો આપવામાં આવતા હાલ વાંકાનેર તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!