Friday, November 15, 2024
HomeGujaratવાંકાનેરમાં કારખાનેદાર યુવકે ઝેરી દવા પી લેતા સારવારમાં મોત

વાંકાનેરમાં કારખાનેદાર યુવકે ઝેરી દવા પી લેતા સારવારમાં મોત

વાંકાનેરમાં ચાવડી ચોક નીલકંઠ શેરીમાં રહેતા ભાર્ગવભાઈ દિલીપભાઈ વોરા ઉવ.૨૨એ ગત તા.૧૯ ઓગસ્ટના રોજ જડેશ્વર રોડ ખાતે આવેલ પોતાના સીંગદાણાના કારખાને કોઈ કારણોસર જંતુનાશક દવા તથા ઘઉંમાં નાખવાનો પાવડર પી લેતા તેની ઝેરી અસરને કારણે ભાર્ગવભાઈને બેભાન હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું ગત તા. ૦૯/૦૯ના રોજ મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે અકાળે મોતને ભેટેલા ભાર્ગવભાઈના મૃત્યુ અંગે વાંકાનેર સીટી પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!