Friday, September 20, 2024
HomeGujaratમોરબી:બાંધકામની સાઇટ ઉપર કામ કરતી વેળા હાર્ટએટેક આવતા રાજસ્થાની યુવકનું મૃત્યુ

મોરબી:બાંધકામની સાઇટ ઉપર કામ કરતી વેળા હાર્ટએટેક આવતા રાજસ્થાની યુવકનું મૃત્યુ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નીલમબાગ-૧ માં એલિજન એપાર્ટમેન્ટનું બાંધકામ સાઇટ ઉપર કામ કરી રહેલ ભવરલાલ રામકરણ વર્મા ઉવ.૩૬ રહે.હાલ.મોરબી-૨ નિલમબાગ-૧ એલીજન એપારમેંન્ટ મુળ.રહે.માલવીયાનગર જી.જયપુર(રાજસ્થાન)વાળાને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે ભવરલાલને જોઈ તાઓએસી મૃત જાહેર કર્યા હતા. ત્યારે સીટી બી ડિવિઝન પોલીસે બનાવ અંગે અ. મોતની નોંધ કરી ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!