Friday, September 20, 2024
HomeGujaratગુંગણ યુવા ગ્રુપ દ્વારા અમરનગર ખાતે માતાના મઢ કચ્છ જતા પદયાત્રીઓ માટે...

ગુંગણ યુવા ગ્રુપ દ્વારા અમરનગર ખાતે માતાના મઢ કચ્છ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ નું આયોજન

સતત છેલ્લા સોળ વર્ષ થી કચ્છ માતાના મઢ જતા પદયાત્રીઓ માટે માળિયા હાઈવે પર આવતા અમરનગર ગામ ના પાટિયે આ સેવા કેમ્પ નુંઆયોજન કરવામાં આવે છે.દર વર્ષ ની જેમ આ વર્ષે પણ આ કેમ્પ નું આયોજન છે. કેમ્પ ૨૧/૦૯/૨૦૨૪થી લઈને પદયાત્રીઓ ભકતો પધારશે ત્યાં સુધી કેમ્પ શરુ રહેશે.

- Advertisement -
- Advertisement -

આ સેવા કેમ્પ માં વિનામૂલ્યે જમવાનું, ચા, પાણી, નાસ્તો, રોકાણ, મેડિકલ જેવી તમામ સુવિધા આપવામાં આવશે.તો દરેક પદયાત્રીઓ આ સેવાનો ખુબ જ બહોળા પ્રમાણમાં લોકોને લાભ લેવા ગુંગણ યુવા ગ્રુપ તરફ થી અપિલ કરવામાં આવે છે.
સંપર્ક નંબર:-
દિગુભા જાડેજા
(૯૭૧૪૫૩૦૫૧૧)
દેવેન્દ્રસિંહ જાડેજા
(૭૯૯૦૨૧૮૧૫૯)
કુલદીપસિંહ જાડેજા
(૭૯૮૪૪૪૧૪૩૭)

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!